ખેડબ્રહ્મા તાલુકા પત્રકાર સંગઠનના હોદેદારોની વરણી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-02 14:45:29
  • Views : 424
  • Modified Date : 2020-01-02 14:45:29

હિંમતનગર સર્કીટ હાઉસ ખાતે પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયાના અધ્યક્ષસ્થાને મીટિંગ મળી હતી. જેમાં જિલ્લા કારોબારી સમિતીની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ જે તે તાલુકા પત્રકાર સંગઠન કારોબારીની રચના કરવામાં આવી હતી. જેમાં ખેડબ્રહ્મા તાલુકા પત્રકાર સંગઠનના પ્રમુખ તરીકે ધીરૂભાઈ બી.પરમાર,  ઉપપ્રમુખ તરીકે ચંદુભાઈ જે.પ્રજાપતિ, રાજેન્દ્ર આર. ઉપાધ્યાય, મહામંત્રી તરીકે હસમુખભાઈ બી. પંચાલ,  દેવકાન્ત એમ.સોની, તાલુકા મંત્રી તરીકે પ્રકાશભાઈ એમ.ભાંભી, ચંદુભાઈ એમ.પ્રજાપતિ, પરવેઝભાઈ આર.મનસુરી, ખજાનચી તરીકે હિતેશભાઈ જે.પટેલ, આઈ.ટી.સેલ તરીકે મનોજભાઈ પી. રાવલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. પ્રમુખે દરેક હોદ્દેદારોને અભિનંદન પાઠવી ફુલહારથી સ્વાગત કર્યુ હતુ. જિલ્લા સંગઠનની કારોબારીમાં ખેડબ્રહ્મામાં પત્રકાર હિતેશભાઈ એમ.દવેની જિલ્લા ઉપપ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. જેમાં હાજર સર્વ પત્રકાર મિત્રોએ નિમણુંક પામેલ હોદ્દેદારોને અભિનંદન 

Download Our B K News Today App



Related News