પાલનપુર તાલુકામાં આવેલી ખરોડીયા ગ્રામપંચાયત રામભરોશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-12 14:07:13
  • Views : 443
  • Modified Date : 2020-02-12 14:07:13

પાલનપુર તાલુકામાં આવેલી ખરોડીયા ગ્રામપંચાયત રામભરોશે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાની ખરોડીયા ગ્રામ પંચાયત રામ ભરોશે ચાલતી હોવાનું ચર્ચાસ્પદ બન્યુ છે. ત્યારે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. રાજ્ય સરકાર દ્વારા પંચાયતમાં સ્વચ્છતા અભિયાનની અનેક ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. 



Download Our B K News Today App



Related News