ગોડાઉન બનાવવામાં ખનીજ ચોરી બાબતે રજૂઆત કરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-05 15:29:59
  • Views : 408
  • Modified Date : 2020-02-05 15:29:59

ગોડાઉન બનાવવામાં ખનીજ ચોરી બાબતે રજૂઆત કરાઇ
ધાનેરા તાલુકાના વાલેરથી ખીમત તરફ જતા હાઇવેને અડીને આવેલ એક ખેતરમાં બીન ખેતી કરાવીને ગોડાઉન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ જગ્યા રોડથી ૪ ફૂટ નીચે હોવાથી મોટા પ્રમાણમાં માટીનું પુરાણ કરવામાં આવેલ છે અને તેમાં રોયલ્ટીની ચોરી થઇ હોવા બાબતે ખાણ ખનિજ વિભાગને લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે.
છેલ્લાં કેટલાંક સમયથી ખાણ ખનિજ વિભાગ દ્વારા ખેડૂતોના ટ્રેકટરોને પકડીને દંડવામાં આવતા હોવાની બુમરાડ ઉઠવા પામી હતી. પરંતુ જે લોકો મોટા પ્રમાણમાં ચોરી કરતા હોય તેમના સામે કોઇ કાર્યવાહી થતી ન હોવાથી લોકો દ્વારા ખાણ ખનિજ વિભાગ 
પાલનપુરની સામે ગાંધીનગર ખાતે લેખીત રજૂઆત કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને ધાનેરા તાલુકાના વાલેર ગામથી ખીમત ગામ તરફ ટુવેલના 
પાટીયા નજીકમાં એક બીલ્ડર દ્વારા ગોડાઉનો બનાવવામાં આવી રહ્યા છે. આ જમીનમાં 
પુરાણ કરવા માટે ૫૦૦ થી વધારે ડમ્પર ભરીને હજારો મેટ્રીક ટન માટી નાંખવામાં આવી છે અને આ માટી માટે કોઇ પણ પ્રકારની રોયલ્ટી પણ 



Download Our B K News Today App



Related News