ભીલડીની બજારમાં હોળીના તહેવારને લઈને ધાણી ખજૂર અને હાયડાઓની માંગ વધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-05 16:58:20
  • Views : 525
  • Modified Date : 2020-03-05 16:58:20

ભીલડીની બજારમાં હોળીના તહેવારને લઈને ધાણી ખજૂર અને હાયડાઓની માંગ વધી


હોળી ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભીલડી બજારમાં હોળી-ધૂળેટીના તહેવારોને લગતી વસ્તુઓને માંગ ઉઠી રહી છે. ગ્રામ્ય વિસ્તારના લોકો હોળીના પર્વને લઇ ધાણીખજૂર અને પતાસાના હાયડાઓની ખરીદી કરતા હોય છે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ હોળીના પ્રસંગે એકબીજાને ધાણીખજૂર અને હારડા 

આપવાની પ્રથા રહેલી છે. જેમાં ખાસ કરીને ભીલડી શહેરની આજુબાજુ આવેલા ગામડામાં કેટલીક સમાજમાં હોળીના તહેવારને લઈને નવપરણિત યુગલને હોળીના દિવસે હોલિકાની પૂજા અર્ચના કરતાં પ્રદિક્ષણા કરી ત્યારબાદ ધાણી ખજૂર અને હાયડા વહેંચવામાં આવતા હોય છે. રાજસ્થાનને અડીને આવેલા વિસ્તારોમાં એક 



Download Our B K News Today App



Related News