કેટરીનાએ પતિ વિકી કૌશલના પરિવારની સાથે હોળી સેલિબ્રેટ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-19 12:03:14
  • Views : 308
  • Modified Date : 2022-03-19 12:03:14

બોલિવૂડના સૌથી ચર્ચિત કપલ વિકી-કેટરીનાએ ડિસેમ્બર 2021માં સવાઈ માધોપુરમાં લગ્ન કર્યા હતા. લગ્ન પછી કપલે સાથે હોળી સેલિબ્રેટ કરી હતી. વિકીએ સોશિયલ મીડિયા પર એક ફેમિલી ફોટો શેર કર્યો છે જેમાં કેટ તેની ફેમિલીની સાથે હોળી સેલિબ્રેટ કરતી જોવા મળી રહી છે.


Download Our B K News Today App



Related News