વિજયનગરના કંથારીયા ગામે યુવક પર રીંછે હુમલો કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-11 16:49:33
  • Views : 418
  • Modified Date : 2020-02-11 16:49:33

વિજયનગરના કંથારીયા ગામે યુવક પર રીંછે હુમલો કર્યો ડીસા 

વિજયનગરના કંથારીયા ગામ ખાતે ખેતરમાં કામ કરતા યુવક પર રીંછ દ્વારા હુમલો કરવામાં આવતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે ખાનગી 

હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

રાજ્ય જિલ્લામાં છેલ્લાં કેટલાંક સમયથી હિંસક પ્રાણીઓ દ્વારા હુમલો કરવાની ઘટનાઓ વધતી જઈ રહી છે.ત્યારે વધુ એક બનાવ વિજયનગરના કંથારીયા ગામ ખાતે બનવા પામ્યો હતો. જેમાં ખેતરમાં કામ કરતા યુવક પર રીંછ દ્વારા અચાનક હુમલો કરવામાં આવતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે ખાનગી 

હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આમ આ પ્રકારની ઘટના બનતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.આમ સમગ્ર ઘટનાની જાણ વનવિભાગને કરવામાં આવી હતી. 


Download Our B K News Today App



Related News