ધાનેરામાં લાયબ્રેરીની જમીન શ્રીસરકાર કરતા દુકાનદારોમાં ફફડાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-05 15:21:03
  • Views : 688
  • Modified Date : 2020-02-05 15:21:03

ધાનેરામાં લાયબ્રેરીની જમીન શ્રીસરકાર કરતા દુકાનદારોમાં ફફડાટ

ધાનેરામાં લીમડા ચોક પાસે આવેલ લાયબ્રેરીની જમીન સરકાર દ્વારા ૧૯૫૬માં ધાનેરાના બંધુ સમાજ સાર્વજનિક પુસ્તકાલય એટલે કે લાયબ્રેરીના હેતુ માટે ૧૦૩૩.૦૧ ચો.મી. જમીનની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ તે જમીનનો વાણીજ્ય હેતું માટે ઉપયોગ થતો હોવાથી જિલ્લા કલેકટરે ૨૦૧૪ માં આ જમીન બાંધકામ સહિત વિના વળતરે શરતભંગ બદલ શ્રીસરકાર દાખલ કરવા હુકમ કરતાં મામલો નામદાર 

હાઇકોર્ટમાં જતા ત્યાં પણ વિવાદીએ પુરી માહિતી પુરી ના પાડતા અરજી ખારીજ કરી હતી. જેથી ૬ જાન્યુઆરીએ નોટીસ આપવામાં આવેલ અને તે સમય પુરો થતાં તે ખાલી કરાવવા માટેની તજવીજ હાથ ધરાશે. ધાનેરામાં જૈન સમાજ દ્વારા ધાનેરામાં અનેક જગ્યાએ સરકાર પાસેથી 



Download Our B K News Today App



Related News