દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સહિત 34 લોકોને કોરોના, ડીસાની વૃદ્ધાનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-17 12:10:41
  • Views : 1353
  • Modified Date : 2020-07-17 12:10:41

બનાસકાંઠા જિલ્લામાં દાંતા ધારાસભ્ય સહિત વધુ 34 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. કોરોના દર્દીઓની માહિતી 1 દિવસ મોડી આપતા આંક વધુ આવ્યો હતો.ઉપરાંત ડીસાની 75 વર્ષીય મહિલાનું રિપોર્ટ આવે તે મોત નીપજ્યું હતું. બાદમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 34 કેસોમાં 19 પાલનપુર 9, ડીસા  3,કાંકરેજ, 1 ધાનેરા,1 દાંતીવાડા અને 1 અમીરગઢના દર્દીઓનો સમાવેશ થાય છે. દાંતા વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોરોનાનો રીપોર્ટ કરાવતાં પોઝિટિવ આવ્યો છે. અમીરગઢ તાલુકા હેલ્થ ઓપીસર ડો.ડી,બી,મહેતા સહિતના આરોગ્ય કર્મીઓએ ધારાસભ્યના નિવાસ સ્થાન ગાંગુ ગામે જઈને તેમના પરિવારની આરોગ્ય ચકાસણી કરી હતી.અમીરગઢ મામલતદાર સી.વી.પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારી સહિતના કર્મીઓ ગાંગુ દોડી ગયા હતા.ડીસા શહેરની ડાયમંડ સોસાયટીમાં રહેતાં કૌશલ્યાબેન ગોકુલદાસ ગુરૂ (ઉ.વ. 75) તબિયત બગડતાં તેઓનું ડીસાની ભણશાળી કોવિડ હોસ્પિટલમાં સેમ્પલ લેવામાં આવ્યું હતું. જો કે સેમ્પલનો રીપોર્ટ આવે તે અગાઉ જ બુધવારે કૌશલ્યાબેન ગુરૂનું અવસાન થયું હતું. જ્યારે સાંજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડીસામાં બે મહિલા સહિત સાતથી વધુ વ્યક્તિઓએ કોરોનાને લીધે મોતને ભેટ્યા હતા.

કોરોના પોઝિટિવ આવેલા ર્દદીઓના નામ

1.ગુનમાલાબેન મહેતા (ઉં.66), અંિબકાનગર, પાલનપુર

2.હર્ષદકુમાર મહેતા (ઉં.65), અંબિકાનગર, પાલનપુર

3.રૂષભકુમાર સુનીલભાઇ સાંત્વાની (ઉં.23), ડેરીરોડ, પાલનપુર

4.રમિલાબેન વિક્રમભાઇ પટેલ (ઉં.60), લક્ષ્મીપુરા, પાલનપુર

5.વિક્રમભાઇ અમૃતલાલ પટેલ (ઉં.66), લક્ષ્મીપુરા, પાલનપુર

6.ગૌરવ દિલીપભાઇ મોઢ (ઉં. 32), પાલનપુર

7.લલીતાબેન કાળીદાસ મહેતા (ઉં. 50), દિલ્હીગેટ, પાલનપુર

8.રાતાભાઇ આદાભાઇ દરજી (ઉં. 55), ખાનપુર,થરાદ

9.બળવંતજી સવાજી ઠાકોર (ઉં. 60), અલીપ પ્લાઝા, પાલનપુર

10.મદનલાલ માંગીલાલ ખત્રી (ઉં. 50), પાલનપુર

11.નટવરલાલ મગનદાસ પટણી (ઉં. 63), બેચરપુરા, પાલનપુર

12.હરગોવનભાઇ શંકરભાઇ પટેલ (ઉં. 76), દિલ્હીગેટ, પાલનપુર

13.સુનીલકુમાર ઘનશ્યામદાસ મેદાણી (ઉં. 48),જૂનાપાવર હાઉસ, ડીસા

14.વિશ્વમ બિરેનભાઇ જોષી (ઉં.18), સ્વાતી સોસાયટી, પાલનપુર

15.તૃપ્તીબેન બિરેનભાઇ જોષી (ઉં.45),સ્વાતી સોસાયટી, પાલનપુર

16.બિરેનભાઇ મહેન્દ્રભાઇ જોષી (ઉં.50), સ્વાતી સોસાયટી, પાલનપુર

17.સુરેખાબેન ચંદુલાલ કોઠારી (ઉં.34), અંબિકાનગર, પાલનપુર

18.પ્રવિણકુમાર પિતામ્બરદાસ પટેલ (ઉં.49), કૈલાશનગર-લક્ષ્મીપુરા, પાલનપુર

19.જસવંતભાઇ રામચંદભાઇ (ઉં.57), ગોલ્ડનપાર્ક

20.લખાભાઇ હરજીભાઇ (ઉં.35), જનાલી, ધાનેરા

21.પરેશભાઇ જયંતીભાઇ (ઉં.41), નવરંગપાર્ક

22.મુળચંદ લીલારામ માળી (ઉં.35), ડીસા

23.શારદાબેન બાબુલાલ પરમાર (ઉં.69), નવરંગપાર્ક

24.લક્ષ્મણભાઇ હીરાભાઇ પટેલ (ઉં.62,), ગાયત્રી સોસાયટી

25.પ્રવિણસિંહ કીર્તિસિંહ વાઘેલા (ઉં.35), ઉણ, કાંકરેજ

26.નરેશભાઇ ગણપતલાલ માળી (ઉં.21), માલગઢ, ડીસા

27.રીટાબેન વિકાસભાઇ મોદી (ઉં.30), ડીસા

28.પૂનમચંદ બાબુલાલ (ઉં.57), બ્રહ્મપુરી

29.રવિબેન જોગાભાઇ ઠાકોર (ઉં.20), સંતન

30.મોંઘજી રઘુજી ઠાકોર (ઉં.35), લક્ષ્મીપુરા

31.યોગેશભાઇ ચમનલાલ જોષી (ઉં.52), પાલનપુર

32.રાણાભાઇ મોતીભાઇ રબારી (ઉં.31), વાઘરોળ,દાંતીવાડા

33.(ધારાસભ્ય દાંતા) કાંતિભાઈ ખરાડી (ઉ.50) રહે.ગાગું 

34 કૌશલ્યાબેન ગોકુલદાસ ગુરૂ (ઉ.વ. 75), રહે.ડીસા (મોત)

Download Our B K News Today App



Related News