કાજલ હિન્દુસ્તાનીની ઉના સેસન્સ કોર્ટે જામીન અરજી મંજૂર કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-04-15 10:39:00
  • Views : 138
  • Modified Date : 2023-04-15 10:39:00

જુનાગઢ જેલમાં બંધ કાજલ હિન્દુસ્તાનો ઉના સેશન્સ કોર્ટમાં અંતિમ ચુકાદો આવી ગયો છે અને કાજલ હિન્દુસ્તાની દ્વારા ભડકાઉ ભાષણ મામલે જામીન અરજી મંજૂર કરવામાં આવી છે.  મળતી જાણકારી અનુસાર કાજલ હિન્દુસ્તાની 5 દિવસ દિવસ બાદ જેલની બહાર આવશે. 

હાલ કાજલ હિન્દુસ્તાની જૂનાગઢ જેલ કસ્ટડીમાં છે. જણાવી દઈએ કે દક્ષિણપંથી કાર્યકર્તા કાજલ હિન્દુસ્તાની થોડા દિવસ પહેલા પોલીસે ધરપકડ કરી હતી. કાજલ પર આરોપ છે કે તેમણે રાજ્યના સોમનાથ જિલ્લામાં રોમનવમીના દિવસે ભડકાઉ નિવેદન આપ્યું. ઉના શહેરમાં રામનવમીના દિવસે થયેલી હિંસક ઝડપના પાછળ પણ આ નિવેદનને માનવામાં આવી રહ્યું છે

Download Our B K News Today App



Related News