કાંકરેજના ઉણ ગામેથી જુગાર રમતા 6 ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-09 11:37:16
  • Views : 471
  • Modified Date : 2020-07-09 11:37:16

કાંકરેજ તાલુકાના ઉણ ગામે આવેલા લોડાણાવાસમાં રહેતા અલ્કેશજી લાલાજી ઠાકોરના ઘર નજીક જુગાર રમી રહેલા અલ્કેશજી લાલાજી ઠાકોર, રણછોડજી સામજીજી ઠાકોર, હિરાજી વધાજી ઠાકોર, જયંતિજી સામજીજી ઠાકોર, મુકેશજી વધાજી ઠાકોર, જગદીશભાઇ પાંચાભાઇ રાવળને રૂ.6630ની રોકડ સહીત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.12,630ના મુદ્દામાલ સાથે ઝડપી તેમની સામે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News