ડીસામાં જરૂરીયાતમંદને સેનિટાઇઝર અપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-09 12:53:41
  • Views : 616
  • Modified Date : 2020-07-09 12:53:41

 કોરોનાની મહામારી વચ્ચે કોરોના પોઝિટિવનો આંક દિનપ્રતિદિન વધતો જાય છે. લોકો પણ સોશિયલ ડિસ્ટન્સ અને સરકારની ગાઇડ લાઇનનો ચૂસ્તપણે અમલ કરે તે માટે તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ અને ડીસા એફએમસીજી એસોસિએશ નના પ્રમુખ રમેશભાઈ નાથુજી દેલવાડીયા દ્વારા કોરોના જેવી મહામારીનો રોગ નાશ પામવા માટે જરૂરિયાતમંદને સેનિટાઇઝર આપવામાં આવ્યાં હતાં.

Download Our B K News Today App



Related News