6 બંગલા અને 8 લક્ઝ્યૂરિસ કારની માલિક છે પ્રિયંકા, જાણો તેની બીજી સંપતિઓ..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-18 17:16:47
  • Views : 465
  • Modified Date : 2019-07-18 17:16:47

પ્રિયંકા ચોપરા ઘણા લોકો માટે એક આઇકન છે. પ્રિયંકા હાલમાં પોતાના કરિયરની સાથે સાથે મેરિડ લાઇફ પણ એન્જોય કરી રહી છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનસના ઘણા ફોટોઝ અને વીડિયોઝ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આજે પ્રિયંકાની બર્થ ડે પર અમે તમને સક્સેસ સ્ટોરી બતાવવા જઇ રહ્યા છે. ઉત્તરપ્રદેશની રાયબરેલીમાં રહેનારી પ્રિયંકા ચોપરાએ વર્ષ 2000માં મિસ વર્લ્ડ કોમ્પિટિશન જીતી હતી. કેટલાક વર્ષોમાં પ્રિયંકાએ પોતે બોલિવુડમાં ટૉપ હિરોઇનની લિસ્ટમાં પોતાનુ સ્થાન બનાવી દીધુપ્રિયંકા ફૉરેન બ્રાન્ડની એમ્બેસડર બની. હવે પ્રિયંકાની કુલ સપંત્તિ 1 અબજ 92 કરોડ રૂપિયા છે. જાણીએ પ્રિયંકાની પાસે કેટલા ઘર અને કેટલી કાર છે... પ્રિયંકા મુંબઇમાં ઘણા ફ્લેટ્સની માલિક છે. વર્સોવાના એક બિલ્ડિંગમાં પ્રિયંકાના 3 મોટા ફ્લેટ છે આ સાથે જ અમેરિકાના ન્યૂયોર્કમાં તેના નામે પેન્ટ હાઉસ છે જેની કિંમત 30 કરોડ રૂપિયા છે. આ સિવાય તેની પાસે મુંબઇ અને ગોવામાં પણ જમીન છે. સૂત્રોનુસાર, બાગા બીચ પર તેનો એક એક બંગલો છે જેની કિંમત 20 કરોડ રૂપિયા છે. વર્ષ 2014માં પ્રિયંકા યારી રોડ પર એક બંગ્લો ખરીદવા ઇચ્છતી હતી જેનું નામ દરિયા મહલ છે. રિપોર્ટની માનીએ તો, પ્રિયંકા આ માટે 100 કરોડ રૂપિયા પણ ચૂકવવા માટે તૈયાર હતી પરંતુ કોઇ કારણોસર આ ડિલ શક્ય ના થઇ. આ સિવાય પ્રિયંકા અને નિકે Beverley Hills એક ઘર ખરીદ્યુ છે જેની કિંમત 44 કરોડ રૂપિયા છેપ્રિયંકા ડેટિંગ એપ બંબલની ઇન્વેસ્ટર છે. આ સાથે જ તે એક પ્રોડક્શન કંપની પણ ચલાવે છે, જેનું નામ પર્પલ પેબલ છે. આ પ્રોડક્શનની હેઠળ મરાઠી ફિલ્મ 'વેન્ટિલેટર' બની છે જે સુપરહિટ રહી હતી.પ્રિયંકા ચોપરા બોલિવુડની તે એક્ટ્રેસમાંથી એક છે જેની પાસે Rolls Royce Ghost કાર છે, આ કારની કિંમત 5 કરોડ રૂપિયા છે. આ સિવાય BMW 5 series, BMW 7 series, Audi Q7, Porsche Cayenne અને 2 મર્સિડીજ છે. તાજેતરમાં પ્રિયંકા  અને નિકે Mercedes S 650 Maybach ખરીદી હતી, જેની ફોટો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ હતી. કાર સિવાય પ્રિયંકાને બાઇકનો પણ ક્રેઝ છે. વર્ષ 2015માં પ્રિયંકાએ પિંક કલરની હાર્લી ડેવિડસન બાઇક ખરીદી હતી. વેલેન્ટાઇન ડે પર બાઇકે તેણે પોતાને ગિફ્ટ કરી હતી. પ્રિયંકાના વોર્ડરોબની વાત કરવામાં આવે તો તેની પાસે સૌથી સસ્તા કપડા પણ 30-50 હજારની વચ્ચે છે. પ્રિંયકાને મોંઘી બેગનો પણ શોખ છે. પ્રિયંકાની પાસે Bottega Veneta, Tod's અને Fendi બ્રાન્ડની 4 લાખ રૂપિયાની બેગ છે.વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો પ્રિયંકાએ પોતાની બોલિવુડ ફિલ્મ ધ પિંક ઇઝ સ્કાઇની શૂટિંગ પૂરી કરી દીધી છે. આ ફિલ્મને સોનાલી બોસે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં પ્રિયંકાની સાથે ફરહાન અખ્તર નજર આવશે

Download Our B K News Today App



Related News