કલમ ૩૭૦ની નાબુદી બાદ જમ્મુ કાશ્મીરમાં ૧૩૫ ત્રાસવાદી ઘુસ્યાનવી
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-11-19 14:07:42
- Views : 611
- Modified Date : 2019-11-19 14:07:42
જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ની નાબુદી બાદ પાકિસ્તાનમાં Âસ્થત ત્રાસવાદી સંગઠનો અને પાકિસ્તાન સરકારની ઉંઘ હરામ થયેલી છે. પાકિસ્તાન અને પાકિસ્તાનમાં સક્રિય ત્રાસવાદીઓના આકાઓ કોઇ પણ કિંમતમાં ત્રાસવાદીઓને જમ્મુ કાશ્મીરમાં ઘુસાડી દેવા અને રક્તપાત સર્જવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે. જા કે આમાં તેને સફળતા મળી રહી નથી. નવેસરના આંકડા દર્શાવે છે કે રાજ્યમાંથી કલમ ૩૭૦ન નાબુદી બાદ પાકિસ્તાનમાં સક્રિય સંગઠનોના આશરે ૧૩૫ ત્રાસવાદીઓ દ્વારા કાશ્મીરમાં ઘુસણખોરી કરવામા ંઆવી છે. અલબત્ત આ સંખ્યા ગયા વર્ષની તુલનામાં ઓછી રહેલી છે. એ વખતે ૧૪૩ ત્રાસવાદીઓ કાશ્મીરમાં ઘુસી ગયા હતા. કેન્દ્ર સરકાર દ્વારા પાંચમી ઓગષ્ટના દિવસે કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ને નાબુદ કરી દીધી હતી. સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાની જાહેરાત કરી હતી. ભારતના આ કઠોર પગલાના કારણે પાકિસ્તાનમાં ઇમરાન ખાનના નેતૃત્વમાં પાકિસ્તાન સરકાર દ્વારા કઠોર પ્રતિક્રિયા આપવામાં આવી હતી. બીજી બાજુ વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યુ હતુ કે પાકિસ્તાને ભારતમાં ત્રાસવાદીઓને ઘુસાડી દેવાને લઇને ક્યારેય ઇન્કાર કર્યો નથી. સુરક્ષા દળોને ઘુસણખોરી કરવા માટે ઉપયોગ કરવામાં આવતા રસ્તાની ઓળખ કરી લીધી છે. આના પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. અંકુશ રેખા પર સેના અને બીએસએફના વિલેજ ડિફેન્સ કમિટી અને પોલીસ તેમજ ાઇબી સુરક્ષામાં લાગેલા છે. એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે ઘુસણખોરી વધતા એવા સંકેત મળી રહ્યા છે કે ત્રાસવાદીઓએ કશ્મીરમાં અવર જવર કરવા માટે નવા રસ્તા પણ શોધી લીધા છે. તેમનુ કહેવુ છે કે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં લશ્કરે તોયબા અને જેશના લોન્ચ પેડ અને ત્રાસવાદી કેમ્પો ફરીથી જારદાર રીતે સક્રિય થયેલા છે. જમ્મુ કાશ્મીર પોલીસે હાલમાં જ મોટી સફળતા હાંસલ કરીને ગંદરબાલમાં ખાલિદ ઉર્ફે જેબરાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. સુરક્ષા દળોએ વર્ષ ૨૦૧૮માં ૨૬૦ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ગયા વર્ષે જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓ દ્વારા ઘુસણખોરી કરવાના ૩૨૮ પ્રયાસો કર્યા હતા. જેમાંથી અડધાથી વધારે પ્રયાસોને નિષ્ફળ કરી દેવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૭ બાદથી જમ્મુ કાશ્મીરમાં વર્તમાન ત્રાસવાદી સરહદ પારથી જાડાયેલા રહ્યા છે. વર્ષ ૨૦૧૭માં સરહદ પારથી ઘુસણખોરીના ૪૦૦થી વધારે પ્રયાસો થયા હતા. જેમાં ૧૩૬ પ્રયાસો તેમના સફળ રહ્યા હતા. વર્ષ ૨૦૧૬માં ઘુસણખોરીના ૩૭૧ પ્રયાસો કરવામાં આવ્યા હતા. કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારૂખ અબ્લ્લા , ઓમર અબ્દુલ્લા અને મહેબુબા મુÂફ્તને સાવચેતીના પગલારૂપે કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. જ્યારે કેટલાક કટ્ટરપંથીઓને પણ તેમના ઘરમાં નજરકેદ રાખવામાં આવ્યા છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનું લગભગ સંપૂર્ણ નિયંત્રણ હોવાનો ટ્રમ્પનો મોટો...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 69
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: રશિયાનું...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:41 pm
- 199
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 164
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 222
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 216
ઈરાન યુદ્ધ વચ્ચે રશિયાને 'મોટી ગિફ્ટ' આપવાની તૈયારીમાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:08 pm
- 126
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 119
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 122
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 94
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 104
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 105
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 95
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 88
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 83
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 181
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 94
ખામેનેઈના મૃત્યુ બાદ મિડલ ઈસ્ટ યુદ્ધમાં હિઝબુલ્લાહની...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:52 pm
- 126
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 86
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતાં દુનિયા ટેન્શનમાં પણ ભારત પાસે પ્લાન B! સંકટ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:32 pm
- 143
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 104
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 112
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 159
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 99
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 94
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 104
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 85
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 98
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 95
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 98
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 100
નાઈજીરિયામાં લોહીની નદીઓ વહી! અંધાધૂંધ ગોળીબારમાં 30ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:13 pm
- 95
ભારત 4 દાયકા પછી ઝેલમ નદી પર વુલર બેરેજ પ્રોજેક્ટ ફરી શરૂ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:12 pm
- 107
અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:10 pm
- 85
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 93
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 98
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 92
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 90
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 89
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 76
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 90
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 138
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 73
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 86
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 91
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 72
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 156



