જલોત્રાના પી.ડબલ્યુ.ડી. સેન્ટરની ઝાડીમાંથી લાશ મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-24 14:23:10
  • Views : 432
  • Modified Date : 2019-12-24 14:23:10

 જલોત્રાના પી.ડબલ્યુ.ડી. સેન્ટરની ઝાડીમાંથી લાશ મળીજલોત્રા ગામ અંબાજી હાઈવે પર આવેલ પી.ડબલ્યુ.ડી. સ્ટોર ની પાછળની ઝાડીમાંથી એક અજાણ્યા માણસની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી.  વડગામ તાલુકાના જલોત્રા ગામે આવેલ અંબાજી હાઈવે પર પી.ડબ્લ્યુ.ડી. સ્ટોરની પાછળની ઝાડીમાંથી એક અજાણ્યા ઇસમની ફાંસો ખાધેલી હાલતમાં લાશ જોવા મળી હતી. આ લાશ પીડબલ્યુડી સ્ટોરના ચોકીદારની નજરે પડતા સરપંચને જાણ કરવામાં આવી હતી અને સરપંચે વડગામ પોલીસને જાણ કરતા  પોલીસે સ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી અને આ લાશ વિકૃત હાલતમાં હોવાથી ઓળખ અશક્ય બની હતી.          


Download Our B K News Today App



Related News