WhatsApp પર હવે બિઝનેસ કરવો સરળ ! માર્ક ઝકરબર્ગે કરી મોટી જાહેરાત,મફતમાં મળશે આ સુવિધાઓ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2022-05-21 13:32:57
- Views : 298
- Modified Date : 2022-05-21 13:32:57
આજકાલ આપણે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર બિઝનેસ એકાઉન્ટ ઘણા જોયા હશે. પરંતુ વોટ્સએપ હવે વધારેમાં વધારે ગ્રાહકોને જોડવા માટે એક નવી ઘોષણા કરી છે. જી હા મેટાના ઇનોગ્રલ મેસેજ કોન્ફરન્સ, કન્વર્શેશનમાં ફાઉન્ડર અને સીઇઓ માર્ક ઝકરબર્ગે વોટ્સએપ બિઝનેસ મેસેજિંગ ઓફરિંગના અપડેટની ઘોષણા કરી છે. મેસેજિંગ એપના બિઝનેસ એકાઉન્ટ ઓફરિંગ માટે કોઇ પણ પ્રકારના વ્યવસાય માટે વોટ્સએપ પર શરુઆત કરવી સરળ રહેશે.
WhatsApp હવે મેટા દ્વારા પૂરી પાડવામાં આવતી મફત અને સુરક્ષિત ક્લાઉડ હોસ્ટિંગ સેવાઓ પ્રદાન કરશે. આનાથી વ્યવસાયો અને વિકાસકર્તાઓ થોડી જ મિનિટોમાં WhatsAppને ચાલુ કરી શકશે. આથી તેઓ પોતાના અનુભવોને કસ્ટમાઇઝ કરવા અને તેની ગતિમાં વધારો કરવા સક્ષમ રહેશે. જેનાથી વોટ્સએપ પોતાના ગ્રાહકોને જવાબ આપી શકશે.
નાના અને મોટા તમામ વ્યવસાયને મળશે સુવિધા
જાહેરાત કરતાં ઝકરબર્ગે કહ્યું, "શ્રેષ્ઠ વ્યવસાયિક અનુભવો લોકોને તેઓ જ્યાં છે ત્યાં જ મળે છે.
પહેલેથી જ એક અરબથી વધારે ઉપયોગ કર્તા દર અઠવાડિયે અમારી મેસેજિંગ સર્વિસિસમાં એક બિઝનેસ એકાઉન્ટથી જોડાયેલા છે. તેઓ મદદ માટે સંપર્ક કરી રહ્યા છે. ઉત્પાદનો અને સુવિધા શોધવા માટે નાની વસ્તુથી લઇને રોજિંદી વસ્તુઓ સહિત કંઇ પણ ખરીદવા માટે તેઓ સંપર્ક કરે છે. વધુમાં જણાવ્યું કે મને જાહેરાત કરતા આનંદ થાય છે કે અમે વોટ્સએપ ક્લાઉડ ઇપીઆઇની સાથે દુનિયા ભરમાં કોઇ પણ પ્રકારના વ્યવસાય માટે વોટ્સએપ ખોલી રહ્યા છીએ.
WhatsApp ક્લાઉડ API
થોડી જ મિનિટોની કોઈપણ વ્યવસાય કે ડેવલપર્સ સરળતાથી અમારી સેવા ઍક્સેસ કરી શકે છે, તેમના અનુભવને કસ્ટમાઇઝ કરવા માટે સીધા જ WhatsApp પર બિલ્ડ કરી શકે છે અને મેટા દ્વારા હોસ્ટ કરેલા અમારા સુરક્ષિત WhatsApp ક્લાઉડ API
નો ઉપયોગ કરીને ગ્રાહકોને મદદ કરી શકે છે. તેમના રિસ્પોન્સ ટાઇમને પણ ઝડપી કરી શકે છે. વધારે વ્યવસાયો સાથે જોડાઇને મદદદ કરવા માટેનો મહત્વપૂર્ણ પગલું છે. સાથે જ વધુ લોકો કે જેઓ નાના મોટા વેપારને મેસેજ આપવામાં મદદ કરવી અને સંદેશો મોકલવા સમર્થન કરવા માંગે છે.
મોંઘા સર્વર ખર્ચ ટળ્યો
આ નવી સેવા મોંઘા સર્વર ખર્ચને દૂર કરશે અને તેમને નવા ફીચર્સ સાથે વધુ પહોંચ પ્રદાન કરશે.
તો બીજા માટે વોટ્સ એપ પર પસંદગીના વ્યવસાયો સાથે ચેટ કરવામાં સક્ષમ રહેશે.. ઉપયોગ કર્તાઓ તે વ્યવસાયોના કંટ્રોલમાં હશે જેની સાથે તેઓ ચેટ કરી રહ્યા છે. અને વ્યવસાયો લોકોને ત્યાં સુધી સંદેશ મોકલી શકતા નથી જ્યાં સુધી તેમણે સંપર્ક કરવાનો રિક્વેસ્ટ ન કરી હોય.
નાના વ્યવસાયો માટે વધારાના સાધનો
WhatsApp નાના વ્યવસાયોની સાથે એડિશનલ ટૂલને પણ સપોર્ટ કરશે. વ્યવસાયો માટેની આ અદ્યતન સુવિધાઓ SMBs ને તેમના વ્યવસાયને થોડા લોકોથી આગળ લઈ જવા અને તેમની બ્રાંડને ઑનલાઇન વધારવામાં મદદ કરશે. ઉદાહરણ તરીકે, વપરાશકર્તાઓ દસ જેટલા ઉપકરણો પર ચેટ્સ મેનેજ કરી શકશે જેથી તેઓ ઘણી બધી ચેટ્સને વધુ સારી રીતે હેન્ડલ કરી શકે.
કસ્ટમાઇઝ કરવા યોગ્ય ક્લિક-ટુ-ચેટ લિંક્સ
વોટ્સએપ ગ્રાહકોની તેમની ઓનલાઇન હાજરીમાં આકર્ષિત કરવા માટે વ્યવસાયોની મદદ કરવા માટે કસ્ટમાઇઝેૂલ ક્લિક ટુ ચેક લિંક પણ મોકલશે. આ ફીચર્સ એડિશનલ અને ઓપ્શનલ હશે અને બિઝનેસ એકાઉન્ટ યુઝર્સ પાસેથી થોડી ફી લઇને આ સુવિધા આપવામાં આવશે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 21
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 17
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 43
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 26
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 174
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 157
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 108
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 101
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 76
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 84
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 83
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 103
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 73
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 65
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 111
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 87
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 139
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 75
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 63
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 82
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 89
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 114
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 74
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 74
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 68
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 73
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 80
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 69
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 78
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 65
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 75
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 73
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 74
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 55
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 77
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 60
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 61



