રશિયામાં મેકનોડલ્સના 850 આઉટલેટ્સ બંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-14 16:50:13
  • Views : 597
  • Modified Date : 2022-03-14 16:50:13

રશિયામાં મેકનોડલ્સના 850 આઉટલેટ્સ બંધ


26 હજાર સુધીમાં વેચાયા બિગ મેક્સ પેક


 લાસ્ટ બર્ગર ખાવા માટે રસ્તાઓ પર લાંબી લાઈનો લાગી


ઘણા ઈન્ટરનેશનલ ફુડ ચેઈનની બ્રાન્ચ બંધ


આંતરરાષ્ટ્રીય ફૂડ ચેઈન સ્ટાર બક્સ, કોકા-કોલા, પેપ્સીકો, કેએફસી, બર્ગર કિંગ પણ રશિયામાં પોતાની બ્રાન્ચ બંધ કરી ચૂકી

Download Our B K News Today App



Related News