મોંઘવારી : અહીં CNG અને PNGના ભાવમાં થયો વધારો, જાણી લો કયા શહેરમાં છે કેટલો ભાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-13 11:53:41
  • Views : 298
  • Modified Date : 2022-07-13 11:53:41

મોંઘવારી :  અહીં CNG અને PNGના ભાવમાં થયો વધારો, જાણી લો કયા શહેરમાં છે કેટલો ભાવ

આજથી સીએનજીની કિંમતમાં ચાર રૂપિયા પ્રતિ કિલોગ્રામના વધારાથી મુંબઈના રસ્તા પર ચાલવું મોંઘું થઈ જશે, તો વળી મોંઘવારીની આંચ રસોડા સુધી પણ પહોંચી ગઈ છે. પાઈપ લાઈનથી આવતા પીએનજીના ભાવમાં 3 રૂપિયાનો વધારો આવ્યો છે. જ્યારે દેશભરમાં આજથી ઘરેલૂ એલપીજી અને કોમર્શિયલ એલપીજી સિલેન્ડરના રેટમાં કોઈ ફેરફાર નથી થયા.

હરિદ્વાર- 1068
દિલ્હી- 1,053
આગ્રા- 1066
રાંચી- 1111
વારાણસી- 1117
મુંબઈ- 1,053
કોલકાતા- 1,079
ચેન્નાઈ- 1,069
લખનૌ- 1,091
જયપુર- 1,057
પટના- 1,143
ઇન્દોર- 1,081
અમદાવાદ- 1,060
પુણે- 1,056
ગોરખપુર- 1115
ભોપાલ- 1059

સ્ત્રોત- IOC

ગેસના ભાવમાં તેજી અને રૂપિયામાં ઘટાડો

મહાનગર ગેસ લિમિટેડે મુંબઈમાં ફરી એક વાર સીએનજીના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. ગેસ વિતરક કંપનીએ કહ્યું છે કે, આ કિંમતોમાં સતત વધારાનું કારણ કિંમતોમાં તેજી અને રૂપિયામાં ધબડકો હોવાનું કહેવાય છે. 

કંપની હકીકતમાં ઘરેલૂ ગેસના ફાળવણીમાં કમીને પુરી કરવા માેટ વિદેશી બજારમાં ગેસ ખરીદી રહી છે. આ વધારાની સાથે મુબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સીએનજીની કિંમતમાં ચાર રૂપિયા વધારીને 80 રૂપિયા પ્રતિ કિલો અને પીએનજીના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરીને 48.50 રૂપિયા થઈ ગયા છે. 

 

Download Our B K News Today App



Related News