પાલનપુરમાં રાત્રે મહિલાની ચેનની ચીલઝડપ કરનારા ત્રણ શખ્સ ઝબ્બે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-04 12:31:24
  • Views : 818
  • Modified Date : 2020-08-04 12:31:24

     પાલનપુરના જ્યોર્જ ફીક્થ ક્લબ રોડ પર ગુરૂવારે રાત્રે વોકીંગ કરતી મહિલાના ગળામાંથી બાઇક પર આવેલા ત્રણ શખ્સો સોનાની ચેનની ચીલ ઝડપ કરી રફુચક્કર થઇ જતા મહિલાએ શુક્રવારે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી રવિવારે મિરા દરવાજા નજીકથી ચીલઝડપ કરનારા ત્રણ શખ્સોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News