ભાભર, પાંથાવાડા પંથકમાં ગુરુવારે સાંજે એકાએક ધીમી ધારે વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-31 11:46:00
  • Views : 472
  • Modified Date : 2020-07-31 11:46:00


   ભાભર-પાથાવાડા| ભાભર પંથકમાં પણ ગુરૂવારે સાંજે એકાએક ધીમી ધારે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે. ખેડૂતોને ખેતી પાકોને જીવતદાન મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. પાથાવાડા પંથકમાં પણ રાત્રીના સમયમાં જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું.

Download Our B K News Today App



Related News