ઇમરાન ખાને UNમાં જે ભારતને સંભળાવ્યું હતું તેને લઈને હવે ગાંગુલીએ આપ્યો આ જવાબ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-04 13:05:26
  • Views : 461
  • Modified Date : 2019-10-04 13:05:26

પાકિસ્તાન પ્રધાનમંત્રી ઇમરાન ખાન દ્વાાર તાજેતરમાં જ UNમાં ભાષણમાં નફરતની ભાષા બોલવા અને ભારતને ધમકી આપ્યાના નિવેદન પર હવે પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ જવાબ આપ્યો છે. સૌરવ ગાંગુલીએ આ ભાષણને બકવાસ ગણાવ્યુ અને ઇમરાન હવે તે ક્રિકેટર ઇમરાન ખાન નથી રહ્યો જેણે દુનિયા ગણતી હતી.

Download Our B K News Today App



Related News