ઇકબાલગઢમાં હોસ્પિટલ આગળથી બાઈક ચોરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-09 10:52:03
  • Views : 470
  • Modified Date : 2020-07-09 10:52:03

 ડીસા તાલુકા રામસણ ગામના માવજીભાઈ ગોમજીભાઇ ચૌધરી ઇકબાલગઢ સત્યમ હોસ્પિટ ખાતે નોકરી કરે છે તેમનું બાઇક નંબર જીજે-08-બીએમ-5507 હોસ્પિટલની નીચે ઉભું રાખેલ હતું. તે ચોરાઈ જતા માવજીભાઈએ હોસ્પિટલ પર લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા મંગળવારે મોડી રાત્રીના પોણા ત્રણ વાગે કોઈ ઈસમ ચોરી જતાં અમીરગઢ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.

Download Our B K News Today App



Related News