મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા પર હોબાળો:સાંસદ નવનીત રાણા અને તેના ધારાસભ્ય પતિની ધરપકડ, રાત પોલીસ સ્ટેશનમાં જ પસાર થઈ, આજે કોર્ટમાં હાજર કરાશે
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2022-04-24 11:18:35
- Views : 255
- Modified Date : 2022-04-24 11:21:00
મહારાષ્ટ્રમાં
હનુમાન ચાલીસા પર હોબાળો:સાંસદ નવનીત રાણા અને તેના ધારાસભ્ય પતિની ધરપકડ, રાત પોલીસ સ્ટેશનમાં જ પસાર થઈ, આજે કોર્ટમાં હાજર કરાશે
મહારાષ્ટ્રમાં
હનુમાન ચાલીસા અને લાઉડસ્પીકર મામલે ગઈકાલે દિવસભર હોબાળો થયો હતો. અમરાવતીના
અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાની પોલીસે ધરપકડ કરી હતી.
બંને પર પોતાના નિવેદનો દ્વારા ધર્મ, જાતિના આધારે નફરત ફેલાવવાનો
આરોપ છે. બંનેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આ તરફ, શિવસેનાના કાર્યકરોએ બીજેપી નેતા કિરીટ
સોમૈયાની કાર પર પથ્થરમારો કર્યો, જેઓ મોડી રાત્રે
બંનેને મળવા ખાર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશનમાંથી નીકળતી વખતે
શિવસેનાના કાર્યકરોએ તેમની કાર પર પથ્થરો, બોટલો ફેંકાને હુમલો
કર્યો હતો. હુમલામાં સોમૈયાની કારના કાચ તૂટી ગયા હતા અને તેમના ચહેરા પર ઈજાના
કારણે લોહી નીકળ્યું હતું. સોમૈયાએ આક્ષેપ કર્યો હતો તેમના પર જીવલેણ હુમલો થયો
હોવા છતાં, એક નાની ઘટના માટે FIR નોંધવામાં આવી છે.
સોમૈયાએ કહ્યું- પોલીસની સામે જ થયો હુમલો
કિરીટ સોમૈયાએ દાવો
કર્યો છે કે આ હુમલામાં તેઓ ઈજાગ્રસ્તથયા છે અને તેઓ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં
ફરિયાદ કરાવવા જઈ રહ્યાં છે. કિરીટે કહ્યું- 'CM ઉદ્ધવ ઠાકરેના
ગુંડાઓએ પોલીસને ખાર પોલીસ સ્ટેશન પર એકઠાં થવા દીધા. હું બહાર નીકળ્યો ત્યારે આ
ગુંડાઓએ પથ્થરમારો કર્યો. કારના કાચ તૂટી ગયા જે મને વાગ્યા હતા. પોલીસની દેખરેખ
હેઠળ જ આ હુમલો થયો છે.'
કિરીટે વધુમાં કહ્યું કે- આ ત્રીજી વખતે છે જ્યારે ઉદ્ધવ ઠાકરેના
ગુંડાઓએ મને મારવાનો પ્રયાસ કર્યો છે. પહેલી વખત વાશિમમાં બીજી વખત પુણેમાં અને
ત્રીજી વખત ખાર પોલીસ સ્ટેશનની સામે.
BJP નેતા મોહિત કંબોજની કાર પર હુમલો
મોડી રાત્રે ભાજપના નેતા મોહિત કંબોજના વાહન પર
શિવસૈનિકોએ હુમલો કર્યો હતો. આ હુમલો બાંદ્રાના કલાનગર સિગ્નલ પર 'માતોશ્રી' પાસે રાત્રે 9.15 થી 9.30 વાગ્યાની આસપાસ થયો હતો. હુમલા
બાદ શિવસેનાના સાંસદ વિનાયક રાઉત અને વરુણ સરદેસાઈએ કહ્યું કે મોહિત કંબોજ
કારમાંથી કેમ નીચે ઉતર્યા? તે એટલા માટે નીચે ઉતર્યા કારણ
કે તેમને માતોશ્રી અને કલાનગરની રેકી કરવાની હતી. તેઓ ત્યાં ફોટા પાડી રહ્યા હતા.
પીએમનું નામ લઈને
હનુમાન ચાલીસાના પાઠ કરવાનો નિર્ણય બદલ્યો
શનિવારે દિવસભરના હોબાળા બાદ બડનેર સીટના અપક્ષ ધારાસભ્ય
રવિ રાણાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે વડાપ્રધાન મોદી આવતીકાલે મુંબઈ આવી
રહ્યા છે અને અમે તેમના કાર્યક્રમમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ઊભી કરવા માંગતા નથી, તેથી માતોશ્રી પર જાઓ અને 'હનુમાન ચાલીસા'ના પાઠ કરવાનો નિર્ણય પાછો ખેંચીએ છીએ.
પોલીસે રાણા દંપતી
સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી
રાણા દંપતી પર મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં
આઈપીસી કલમ 153A (ધર્મ, જાતિ અથવા ભાષાના આધારે બે જૂથો વચ્ચે
દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા માટે) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમની ધરપકડ
કરવામાં આવી છે અને બંનેને રવિવારે બાંદ્રા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. નવનીત રાણા
અને રવિ રાણાની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે અને કલમ 149 હેઠળ નોટિસ પણ આપવામાં આવી છે. દિવસભરના હોબાળા
બાદ પોલીસે મોડી સાંજે રાણા દંપતીની ધરપકડ કરી હતી.
રાણાએ શિવસૈનિકો
સામે પણ ફરિયાદ નોંધાવી હતી
રાણા દંપતી તરફથી શિવસૈનિકો સામે પણ ફરિયાદ દાખલ
કરવામાં આવી છે. આરોપ છે કે એક રણનીતિ તરીકે શિવસૈનિકોને તેમના ઘરે મોકલવામાં
આવ્યા હતા અને તોડફોડ કરી હતી. તેમણે કહ્યું- અમારી વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી
હતી, સાથે જ જીવથી મારી
નાખવાની વાત પણ કરવામાં આવી હતી.
દેવેન્દ્ર ફડણવીસે
કહ્યું- મહારાષ્ટ્રમાં કાયદા વ્યવસ્થાનું પતન
પૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસે કહ્યું- આ મુંબઈ અને
મહારાષ્ટ્રમાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિનું સૌથી મોટું પતન છે. ખાર પોલીસ સ્ટેશનની
સામે પોલીસવાળાઓની હાજરીમાં ગુંડાઓએ ભાજપના નેતા કિરીટ સોમૈયા પર હુમલો કર્યો. આ
એકદમ અયોગ્ય વાત છે. અમે કડક કાર્યવાહીની માગ કરીએ છીએ.
અમૃતા ફડણવીસે ઉદ્ધવ
પર પ્રહાર કર્યા
પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની
અમૃતા ફડણવીસે સોમૈયા પર હુમલાને લઈને પ્રતિક્રિયા આપી છે. તેમને ટ્વીટ કરીને
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને 'ઉધ્વસ્ત ઠરકી' કહ્યું
છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 60
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 74
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 163
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 222
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 215
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 133
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 128
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 118
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 121
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 94
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 103
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 104
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 130
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 95
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 86
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 83
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 130
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 107
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 180
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 94
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 84
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 102
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 110
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 157
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 97
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 93
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 87
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 92
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 103
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 89
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 98
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 84
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 96
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 94
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 96
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 100
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 92
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 86
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 96
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 97
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 91
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 73
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 89
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 88
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 75
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 98
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 77
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 81



