ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં બેસ્ટ દ્ગજીજી ર્ફંન્ેંદ્ગ્‌ઈઈઇ એવોર્ડ એનાયત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-04 14:13:54
  • Views : 311
  • Modified Date : 2020-03-04 14:13:54

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં બેસ્ટ દ્ગજીજી ર્ફંન્ેંદ્ગ્‌ઈઈઇ એવોર્ડ  એનાયત

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી લેવલનો એન.એસ.એસ. એવોર્ડ સમારંભ  ચાંદખેડા ખાતે જીટીયુના હોલમાં અમદાવાદ 

પૂર્વના સાંસદ સભ્ય હસમુખભાઇ પટેલના 

અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે ડો. કમલકુમાર કર, વાઇસ ચાન્સેલર ડાp. નવિન શેઠ, ડાp. કે.એન.ખેર (રજી.જીટીયુ), ડા.એ.એચ. ડાફડા એન.એસ.એસ. પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર જી.ટી.યુ.  સહિત અન્ય મહાનુભાવો 

ઉપસ્થિત રહ્યા હતા. આ એવોર્ડ સમારંભમાં ગવર્મેન્ટ એન્જીનિયરિંગ કોલેજ ગાંધીનગરના તેજસ જયંતીભાઈ પ્રજાપતિ સિધ્ધપુર વાળાને વર્ષ ૨૦૧૭ ૧૮ બેસ્ટ હજજ ર્ફંન્ેંદ્ગ્‌ઈઈઇ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો એવોર્ડ મેળવનાર તેજસ 

પ્રજાપતિને કોલેજના એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર પ્રો. એન.ડી. પટેલનું સતત માર્ગદર્શન અને સ્વયંસેવકોનો સહકાર મળ્યો હતો. જી.ટી.યુ.માં એન.એસ.એસ. ક્ષેત્રે તેજસ પ્રજાપતિએ એવોર્ડ મેળવી સિધ્ધપુર શહેર પ્રજાપતિ સમાજ તથા એન્જીનિયરિંગ કોલેજનું ગૌરવ વધારેલ છે.


Download Our B K News Today App



Related News