ગુજરાતની વધુ બે બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત, 21 ઓક્ટોબરે કુલ 6 બેઠકો પર મતદાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-22 17:40:23
  • Views : 497
  • Modified Date : 2019-09-22 17:40:23

લોકસભા ચૂટણી બાદ ખાલી પડેલી ગુજરાતની 7 બેઠકોમાંથી 4 બેઠક પર પેટાચૂંટણી યોજાવાની કેન્દ્રીય ચૂંટણી પંચે શનિવારે જાહેરાત કરી હતી. ત્યારે રવિવારે વધુ 2 બેઠકો પર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News