સોનાની કિંમતમાં એક પછી એક ઉછાળો આવતા સૂવર્ણ કસબીઓને ખાવાના પણ ફાંફાં પડી રહ્યા છે
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-11-03 17:31:47
- Views : 1522
- Modified Date : 2019-11-03 17:31:47
સોનાના ભાવમાં ભડકો થતા ઘરેણાંની ખરીદીમાં 70 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. માત્ર 8 મહિનામાં 10 ગ્રામ સોનાની કિંમતમાં સાડા સાત હજાર રૂપિયાના વધારાથી વેપાર જાણે ઠપ થઈ ગયો છે. અને ભરૂચમાં અનેક કસબીઓને વ્યવસાયને અલવિદા કહેવાની ફરજ પડી છે.30 વર્ષથી સોનાની લગડીને આકર્ષક ઘરેણાંમાં પરિવર્તિત કરતો કસબી સુજય, ધારા કામના અભાવે દેવામાં ડૂબી રહ્યો છે. સોનાના ઊંચા અને સતત વધતી કિંમત અને ઘડાઈના સ્થાને કાસ્ટિંગના દોર વચ્ચે છેલ્લા બે – ત્રણ વર્ષથી મળતું કામ તદન ઓછું થયું છે. સુજય બેકારી તરફ ધકેલાઈ રહ્યો છે. પરિસ્થિતિ એ હદે વણસી છે કે, આ સૂવર્ણ કસબી બાળકોના સારા ભાવિ અને પરિવારના સુખ માટે ખરીદેલું મકાન માત્ર ૪ મહિનામાં વેચી દેવું પડયું છે. 8 મહિનામાં સાડા સાત હજાર અને માત્ર ૩૦ દિવસમાં ૪૪૦૦ રૂપિયાનો ઉછાળો લેનાર સોનાના ભાવે ખરીદાર અને સુવર્ણ કસબીઓને મૂંઝવણમાં મૂકી દીધા છે.
સોનાની ખરીદીમાં ઘટાડાના કારણે સુવર્ણ કસબીઓને ઘર ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. ઉધાર અને દેવા કરી ગાડાં ગબડાવતા કસબીના હાલ પેટે પાટા બાંધવા સુધી પહોંચ્યા છે. ઓછી આવક અને વધતી મોંઘવારી સામે લડતી સુવર્ણકારની પત્ની આ શબ્દોમાં વ્યથા વ્યક્ત કરી રહી છે. સુવર્ણ કસબીની પત્ની પ્રીતિ ધારાએ જણાવ્યું કે, તેમની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. બાળકોને શાળાઓમાંથી દરરોજ ફી માટે રિમાઇન્ડર આવે છે .પણ પૈસા જ ન હોવાથી વાયદા કરવા પડે છે. ઘર કેમનું ચલાવવું મહિલાઓ માટે મોટી સમસ્યા છે.
૧૦ ગ્રામ સોનાનો ભાવ
૧ જાન્યુઆરી ૨૦૧૯ ૩૨૬૪૦ રૂપિયા
૧ ઓગષ્ટ ૨૦૧૯ ૩૫૭૦૦ રૂપિયા
૭ ઓગષ્ટ ૨૦૧૯ ૩૮૨૦૦ રૂપિયા
૨૯ ઓગષ્ટ ૨૦૧૯ ૪૦૧૨૦ રૂપિયાસુવર્ણકારો અનુસાર સોનાનો ભાવ દરરોજ અને મોટા તફાવતથી વધે છે. દાગીનાનું બુકીંગ લઈ એકાદ મહિનો પછી ડિલિવરી આપવામાં આવે ત્યારે કિંમતમાં હજારોનો વધારો થઈ ગયો હોય છે. ચોપડે ચડતી ખોટ સહન કોણ કરે એ તકરારનો વિષય બને છે. એક સમયે ભરૂચમાં 1000 કારીગરો તેજી વચ્ચે ધમધમતા સોનાની ઘડાઈના કારખાનાઓમાં કામ કરતા હતા. ૫ વર્ષ સુધીના અનુભવીઓએ વ્યવસાયજ છોડી દીધો છે. જયારે બે ત્રણ દાયકાથી ક્ષેત્રમાં રચ્યાપચ્યા રહેલા કારીગરો સારા સમયના ઈન્તેજારમાં છે.
સુવર્ણકાર સુજય ધારાએ જણાવ્યું હતું કે પરિવાર માટે તેને ઘર લીધું હતું પણ હપ્તા ભરી ન શકતા તેને ઘર માત્ર ૪ મહિનામાં વેચી દેવું પડયું હતું. સુવર્ણકાર અઝરૂદ્દીન શેખ જણાવી રહ્યા છે કે તેના પાસે ઘણા સમયથી કામ નથી હાલમાં તે ઉધાર લઇ પોતાનું ગુજરાન ચલાવે છે. ૫ વર્ષમાં આખો સમય બદલાઈ ગયો છે અને સુવર્ણકારોએ હવે ક્ષેત્ર છોડવું પડી રહ્યું છે.
જવેલર્સ પણ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે, ગ્રાહક તેના શો રૂમમાં આવશે અને ખરીદી કરશે, તો સુવર્ણકારોને તેઓ કામ આપી શકશે. હાલ આખો વ્યવસાય મંદીમાં સપડાયો છે. જવેલર્સ ચંદ્રકાન્ત સોનીએ જણાવ્યું હતું કે, બજારમાં ખૂબ મંદી છે. સતત વધતા ભાવના કારણે ખરીદારો આવતા નથી. જીએસટીની પણ ક્ષેત્રને અસર પડી રહી છે. મંદીનો શિકાર બનેલા સુવર્ણકારો પરિસ્થિતિ સુધરવાનો ઇંતેજાર કરી રહ્યા છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 60
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 74
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 164
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 222
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 216
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 134
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 128
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 119
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 122
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 94
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 104
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 105
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 130
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 95
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 87
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 83
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 132
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 109
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 181
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 94
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 86
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 104
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 112
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 159
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 99
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 94
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 87
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 94
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 104
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 89
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 99
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 85
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 98
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 95
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 98
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 100
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 93
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 98
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 92
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 73
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 90
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 89
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 76
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 98
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 78
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 81



