ભરૂચમાં જાયન્ટ્સ ગ્રુપના સભ્યોએ રિમાન્ડ હોમ ખાતે વૃક્ષા રોપણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-19 14:52:37
  • Views : 337
  • Modified Date : 2020-09-19 14:52:37

       જાયન્ટ્સ ગ્રૂપ ઓફ ભરૂચ દ્વારા જાયન્ટ્સ વીકની ઉજવણી કરાઈ રહી છે. જેના ભાગરૂપે શહેરના પશ્ચીમ વિસ્તારમાં આવેલા રિમાન્ડ હોમ ખાતે સંસ્થાના સભ્યોએ આશરે સિત્તેર જેટલા વૃક્ષોનું રોપણ કર્યું હતું.આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપના હોદ્દેદારો ઉપસ્થિત રહી આ કાર્યમાં પોતાનો સહયોગ આપ્યો હતો.

Download Our B K News Today App



Related News