૧૪ દિવસ ઘરની બહાર ના નિકળવાની સૂચના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-23 13:48:39
  • Views : 728
  • Modified Date : 2020-03-23 13:48:39

રાહમાં બહારથી આવેલા ૮ વ્યક્તિઓને ૧૪ દિવસ ઘરની બહાર ના નિકળવાની સૂચના થરાદ તાલુકાના રાહ ખાતે આસોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર. નરેશભાઈ ચૌધરી તેમજ આસોદર પી.એચ.સી.ની સમગ્ર ટીમ દ્વારા બહારથી આવેલા ૮ વ્યÂક્તઓને પોતાના ઘરે મુલાકાત લઈ ૧૪ દિવસ સુધી ઘરેથી બહાર ના નિકળવાની સૂચના આપી હતી.


Download Our B K News Today App



Related News