ઘર સાફ કરતા કરતા તીજોરી સાફ કરી ઘરઘાટીની ગેંગ ઝડપાઈ- તમામ આરોપી એકજ પરિવારના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-25 12:40:48
  • Views : 471
  • Modified Date : 2019-09-25 12:40:48

લો બોલો! ઘરમાં કામ કરવાને બહાને આવતા ઘરઘાટીનું મુખ્ય કામ તો તક જોઈને લૂંટ ચલાવવાનું જ રહેતું હતુ. આવી એકજ પરિવારના સાત સભ્યોની ગેંગને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઘરેણા, મોબાઈલ સહિત 5 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે. ઘર સાફ કરતા કરતા તીજોરી સાફ કરી જવાનું કારસ્તાન કરતી આ ગેંગ રાજસ્થાનની છે.

Download Our B K News Today App



Related News