આજીવન જેલમાં રહેનાર ખૂંખાર ગેંગસ્ટરને પરણવા પહોંચી વહુ: પંજાબની જેલમાં બંધાયો લગ્નનો મંડપ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-01 12:50:29
  • Views : 525
  • Modified Date : 2019-11-01 12:50:29

પંજાબની એક જેલમાં લગ્નનો મંડપ શણગારવામાં આવ્યો હતો જ્યાં એક ગેંગસ્ટર વરરાજાના ડ્રેસમાં હતો અને દુલ્હનએ લાલ કપડામાં લાલા કારમાં જેલમાં એન્ટ્રી કરી હતી આ કનિદૈ લાકિઅ લગ્ન પંજાબની નાભા જેલમાં થયાં જ્યાં અનેક ખૂંખાર કેદીઓ કેદ છે. લગ્ન માટે જેલમાં સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી હતી.    પંજાબની અતિસુરક્ષિત કનિદૈ લાકિઅ જેલોમાં અકિલા નાભાના હાઇ સિક્યોરિટી જેલમાં ઉંમર કેદની સજા ભોગવી રહેલા ગેંગસ્ટર મનદીપ સિંહના લગ્ન જેલમાં થયાં હતા  મનદીપ સિંહના લગ્ન કનિદૈ લાકિઅ પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટના આદેશો પર 30 ઓક્ટોબરે નક્કી કરવામાં આવી હતી. અકીલા ગેંસ્ટર મનદીપ સિંહે પોતાના લગ્ન માટે હાઇકોર્ટની શરણ લીધી કનિદૈ લાકિઅ હતી.     ગેંગસ્ટર મનદીપ સિંહની દુલ્હન જેલમાં પ્રવેશી તો પોલીસ પ્રશાસન એલર્ટ થઇ ગયું છે. લગ્નને લઇને પોલીસ પ્રશાસન તરફથી સંપૂર્ણ રીતે પૂરતી કનિદૈ લાકિઅ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેલની બહારનો ભાગ પોલીસ છાવણીમાં તબદીલ કરવામાં આવ્યો હતો.    નાભા જેલમાં બ્રીઝા લાલ રંગની કારમાં દુલ્હનની કનિદૈ લાકિઅ જેમ શણગાર કરીને જેલની અંદર આવી. પોલીસ તેને સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જેલની અંદર પહોંચી. હાઇ સિક્યોરિટી જેલમાં ગુરુદ્વારા સાહેબમાં અનાદ કારજ કનિદૈ લાકિઅ થયુ.   અત્રે ઉલેલ્ખનીય છે કે ગેંગસ્ટર મનદીપ સિંહે મોગામાં ડબલ મર્ડર કર્યુ હતું જેમાં સરપંચ અને તેના ગનમેનને ગોળીઓ દ્વારા મોતને ઘાટ ઉતારી કનિદૈ લાકિઅ દીધો હતો. ડબલ મર્ડર કેસમાં ગેંગસ્ટરને ઉંમર કેદની સજા સંભળાવવામાં આવી હતી. પહેલાં પણ આ ગેંગસ્ટર પર 8 કેસ નોંધાયેલા છે. આ અવસરે નાભાની મેક્સિમ સિક્યોરિટી જેલના સુપ્રિટેંડેટ મનજીત સિંહ ભંગૂએ કહ્યું કે આ નિર્ણય પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટ તરફથી સંભળાવવામાં આવ્યો હતો. જેના અંતર્ગત આ લગ્ન કરાવામાં આવ્યાં છે. બંને પરિવારો તરફથી 8 સભ્યો લગ્નમાં હાજર રહ્યાં હતા. પહેલીવાર જેલમાં કોઇ કેદીના લગ્ન થયાં છે

Download Our B K News Today App



Related News