ઉ.ગુ.માં માથુ ફાડે તેવી ગરમી શરૂ,પારો 38 ડિગ્રીએ પહોંચ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-19 13:21:21
  • Views : 456
  • Modified Date : 2020-03-19 13:21:21

બુધવાર સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. સવારે સામાન્ય ઠંડક બાદ ગરમીનો પારો ઝડપથી ચડવા લાગ્યો હતો. બપોરે 2.30 કલાકે પારો 38 ડિગ્રીએ પહોંચવાની સાથે માથુ ફાડે તેવી ગરમી અનુભવાઇ હતી. ઉલ્લેખનીય છે કે, સવારે 5.30 વાગે 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બપોરે 2.30 વાગ્યા સુધીના 9 કલાકમાં પારો 18.8 ડિગ્રી વધ્યો હતો. સમી સાંજ બાદ ફરી પારો ગગડતાં વાતાવરણમાં ઠંડક અનુભવાઇ હતી. 5

શહેરોનું તાપમાન

શહેરતાપમાન
મહેસાણા37.0(+2.0)
પાટણ37.3(+1.3)
ડીસા38.0(+1.4)
ઇડર37.6(+2.1)
મોડાસા36.8(+1.5)

Download Our B K News Today App



Related News