ઇકો ગાડીમાં જુગાર રમતાં 4 ઝબ્બે, રૂ.2,12,400નો મુદામાલ જપ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-19 10:32:27
  • Views : 393
  • Modified Date : 2020-03-19 10:32:27

આખોલ ચાર રસ્તાથી થોડે દુર ભીલડી હાઇવે પર ઉભેલી જીજે-01-ડીટી-5551 નંબરની ઇકોમાં જુગાર રમાતો હોવાની બાતમી તાલુકા પોલીસ રેડ કરી જુગાર રમતાં રાજુજી સેધાજી પરમાર (રહે.આખોલ નાની,તા.ડીસા), વિષ્ણુસીંગ બેચરસીંગ પરમાર (રહે. આખોલ મોટી,તા.ડીસા), પ્રતાપજી ચતરાજી ઠાકોર (રહે.ઉંબરી,તા.કાંકરેજ) અને કનુભાઇ નરશીભાઇ રાવળ (રહે.શિવનગર,નાની આખોલ,તા.ડીસા)ને રૂપિયા રૂ.11,400 રોકડ, મોબાઇલ તેમજ ઇકો ગાડી મળી કુલ રૂપિયા રૂ.2,12,400નો મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

Download Our B K News Today App



Related News