ડીસાના ગૌરીસદનમાં યુવાને ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-03 13:49:21
  • Views : 391
  • Modified Date : 2020-03-03 14:00:03

ડીસાના ગૌરીસદનમાં યુવાને ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી 

ડીસા તાલુકાના ભોંયણ નજીક આવેલ ગૌરી સદન સોસાયટીમાં અગમ્ય કારોણસર યુવકે ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવના પગલે ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.બનાસકાંઠા જિલ્લામાં હત્યા અને આત્મહત્યાના બનાવવામાં ખુબ વધારો થઈ રહ્યો છે. ત્યારે ડીસાના તાલુકાના ભોંયણ ગામ પાસે આવેલ ગૌરી સદનમાં સોસાયટીમાં રહેતા કુલદીપ ભરતભાઇ માલવી ઉંમર ૩૧




Download Our B K News Today App



Related News