ઐતિહાસિક ઈડરીયા ગઢ ઉપર પ્લાÂસ્ટકમુક્ત અભિયાન યોજાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-11 17:02:30
  • Views : 424
  • Modified Date : 2020-02-11 17:02:30

ઐતિહાસિક ઈડરીયા ગઢ ઉપર પ્લાÂસ્ટકમુક્ત અભિયાન યોજાયું 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારતનું સપનું સાકાર કરવા, સ્વચ્છતા ત્યાં પ્રભુતાની કહેવતને યથાર્થ કરવા તેમજ મનુષ્ય માટે ખતરનાક એવા પ્લાÂસ્ટકનો નાશ કરવા માટે ઈડરના પર્યાવરણ પ્રેમીઓ દ્વારા એક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ઐતિહાસિક ધરોહર એવા ઈડરીયા ગઢને પ્લાÂસ્ટકમુક્ત બનાવી, અન્ય લોકો પણ પોતાના ધરોહરની જાણવણી માટે આગળ આવે તે હેતુ સંદેશો આપવા માટે આ અભિયાન યોજવામાં આવ્યું હતું. આજના આ કાર્યક્રમમાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જાડાયેલ વિવિધ સંસ્થાઓના લોકો સ્વયંભુ જાડાયા હતા. આ અભિયાનમાં જાડાયેલા પચાસથી વધુ લોકોએ ઈડરીયા ગઢની તળેટીથી લઈ રૂઠી 



Download Our B K News Today App



Related News