જ્યોજ ફિફ્થ કલબમાં નિઃશુલ્ક ઉકાળા વિતરણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-07 12:46:49
  • Views : 526
  • Modified Date : 2020-08-07 12:46:49

ગુરુકુપા સેવા ટ્રસ્ટ. બ.કા પાલનપુર અને જનસેવા એજ પ્રભુસેવા ગ્રૂપ પાલનપુરના સંયુક્ત ઉપક્રમે કિંગ જ્યોર્જ ફિફ્થ કલબમાં નિઃશુલ્ક આર્યુવેદીક ઉકાળા વિતરણનો કેમ્પ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ કૅમ્પનો લાભ લીધો હતો. જેમાં ચેરમેન જસવંત સિંહ વાઘેલા(વકીલ)જ્યોજ ફિફ્થ કલબના સેકટરી કદમભાઇ લાટીવાળા,જનસેવા એજ પ્રભુસેવા ગ્રુપના પ્રમુખ જયેશભાઇ સોની, સભ્ય ધીરુભાઈ, વિજયભાઈ, સુમીતાબેન પઢીયાર, હલપાલસિંહ, હિતેશભાઈ હાજર હતા.

Download Our B K News Today App



Related News