એર એમ્બ્યુલન્સ માટે રૂ. 50 લાખ પણ થયું કંઇ નહીં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-26 12:16:18
  • Views : 383
  • Modified Date : 2020-09-26 12:16:18

      વર્ષ 2017-18માં એર એમ્બ્યુલન્સની સુવિધા માટે 50 લાખની જોગવાઇ કરાઈ હતી. પરંતુ આ બાબતો કોઇ જ અમલીકરણ થયું ન હોવાનું કેગના અહેવાલમાં નોંધાયું છે. હ્રદયના પ્રત્યારોપણ અને અન્ય જટીલ કટોકટીના કેસો માટે આઉટસોર્સીંગ દ્વારા એર એમ્બ્યુલન્સ માટે રૂ. 50 લાખની જોગવાઇ કરાઈ હતી. જેનું અમલીકરણ ના થવા અંગે કારણોમાં વહીવટી મંજૂરી અને નાણાકીય મંજૂરી ના મળી એ દર્શાવાયું છે.

Download Our B K News Today App



Related News