ચોરીમાં સંડોવાયેલ ફરાર આરોપી ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-19 12:10:30
  • Views : 425
  • Modified Date : 2020-03-19 12:10:30

પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઇ કે.કે.પાટડિયાના માર્ગદર્શન મુજબ હે.કો. કુલદીપસિંહએ બાતમીના આધારે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી પ્રકાશકુમાર અમરતલાલ રાવળ (રહે.તેરમીનાળા,ડીસા)ને શહેરના ફુવારા સર્કલ પાસેથી ઝડપી ડીસા શહેર ઉત્તર પોલીસને સોંપતા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News