૧ નવેમ્બરથી ૫૦ કરોડનું ટર્ન ઓવર કરનાર માટે ઈ-પેમેન્ટ ફરજીયાત બન્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-02 14:58:58
  • Views : 437
  • Modified Date : 2019-11-02 14:58:58

કેન્દ્ર સરકારે વાર્ષિક રૂ.૫૦ કરોડનું ટર્ન ઓવર ધરાવતા વેપારીઓ માટે ફરજીયાત ઈ-પેમેન્ટ્સ ઈલેકટ્રોનિક સ્વરૂપમાં પેમેન્ટ કરવાનો નિયમ તા.૧ નવે.૨૦૧૯થી અમલમાં કનિદૈ લાકિઅ મૂકાયો છે. આ હેતુસર ઈન્કમટેક્ષ એકટમાં કલમ-૨૬૯એસયુનો ઉમેરો કરાયો છે અને આ નિયમનો અમલ કરવા બેન્કોને સુચના આપી છે. જો કે આ પ્રકારે ઈ-પેમેન્ટ્સ કનિદૈ લાકિઅ માટે બેંકો અકિલા અને પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઈડર્સ કોઈ વધારાનો ચાર્જ લાદી શકશે નહિં. જો કે વાર્ષિક રૂ.૫૦ કરોડનું ટર્નઓવર ધરાવનાર વેપારી, કનિદૈ લાકિઅ કંપની કે સંસ્થા ઈ-પેમેન્ટ્સના નિયમનું પાલન નહિં કરે તો તે વેપારી કે સંસ્થાને અકીલા રોજના રૂ.૫ હજારની પેનલ્ટી ફટકારવાની પણ જોગવાઈ કરવામાં કનિદૈ લાકિઅ આવી છે. કેન્દ્ર સરકારે ડીજીટલ ઈન્ડિયા અંતર્ગત રોકડ, ચેકના વ્યવહારો ઘટાડવા અને ઈ-પેમેન્ટને પ્રોત્સાહન આપવાની નેમ સાથે રૂ.૫૦ કરોડનું ટર્નઓવર કનિદૈ લાકિઅ ધરાવનાર વેપારીઓ, સંસ્થાઓ માટે ફરજીયાત ઈ-પેમેન્ટ્સનો અમલ કરવાનું નક્કી કર્યુ હતું.આ હેતુસર કેન્દ્રના નાણામંત્રી નિર્મલા સીતારમને તેમની કનિદૈ લાકિઅ બજેટ સ્પીચમાં પણ રૂ.૫૦ કરોડનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને ઓછી ખર્ચાળ ઈલેકટ્રીક પેમેન્ટ સુવિધા પૂરી પાડવા ઈન્કમટેક્ષ એકટમાં નવી કલમ દાખલ કરવા કનિદૈ લાકિઅ દરખાસ્ત કરી હતી. આ પ્રકારની પેમેન્ટ સિસ્ટમમાં બીએચઆઈએમ યુપીઆઈ, યુપીઆઈ-કયુઆર, આધાર પે કેટલાક ડેબીટ કાર્ડ, એનઈએફટી અને આરટીજીએસનો સમાવેશ કનિદૈ લાકિઅ કરાયો છે. 

Download Our B K News Today App



Related News