દ્વારકામાં ફુલડોલ ઉત્સવની ઉજવણીમાં ભાવિક ભક્તો ઉમટ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-11 12:11:30
  • Views : 383
  • Modified Date : 2020-03-11 12:11:30

આજે ધૂળેટીના દિવસે ગુજરાતનાં યાત્રાધામ દ્વારકામાં ફુલડોલ ઉત્સવની ધામધુમપુર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં સવારે દ્વારકાધીશની આરતી કરવામાં આવી હતી. આમ આ ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે લાખો યાત્રીકો દ્વારકા પહોંચ્યા હતા.  જેને લઇ ટ્રેન,બસ તેમજ ખાનગી વાહનોમાં યાત્રિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આમ દ્વારકામાં ફુલડોલ ઉત્સવ મનાવવા માટે ભાવિક ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. 

Download Our B K News Today App



Related News