વક્તાપુર ગામની સીમમાં દૂધના ટેન્કરે બેને ટક્કર મારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-18 11:06:18
  • Views : 400
  • Modified Date : 2020-03-18 11:06:18

ઇડર સ્ટેટ હાઇવે પર મંગળવારે સવારે અગિયારેક વાગ્યે વક્તાપુર ગામની સીમમાં દૂધના ટેન્કર નં.જી.જે-9-એ.યુ-9130 એ એક્ટીવાને ટક્કર મારતા એક મહિલા અને 10 થી 12 વર્ષના બાળકને ગંભીર ઇજાઅઓ થઇ હતી ટેન્કર ચાલક ઘટના સ્થળથી થોડેક દૂર ટેન્કર છોડીને ફરાર થઇ ગયો હતો. બંનેને ખાનગી વાહનમાં સારવાર અર્થે લઇ જવાયા હતા મોડી સાંજ સુધી રૂરલ પોલીસનો ઇજાગ્રસ્તોના વાલી વારસોએ સંપર્ક કરેલ ન હોઇ આધિકારીક રીતે કોઇ માહીતી ઉપલબ્ધ થઇ ન હતી પરંતુ સૂત્રોના જણાવ્યાનુસાર ગમખ્વાર અકસ્માત હતો.ઘટનાથી લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમ

Download Our B K News Today App



Related News