પાલનપુરમાં ઝેરી પદાર્થ ગટગટાવતા આધેડનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-21 15:43:37
  • Views : 470
  • Modified Date : 2020-03-21 15:43:37

શહેરના ઢુંઢીયાવાડી વિસ્તારમાં રહેતા અને મૂળ લુણવાના વતની ચંપકભાઈ ઇશ્વરભાઇ નાઇએ બુધવારે અગમ્ય કારણોસર ઢૂંઢિયાવાડીમાં આવેલા પાણીના ટાંકા નજીક જઇ ઝેરી પદાર્થ ગટગટાવ્યો હતો. જેમને સારવાર હોસ્પિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર બાદ રજા લઇ તેઓ લુણવા પરત જઇ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં જ તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે તેમના પુત્ર મયુરભાઇ દ્વારા પશ્ચિમ પોલીસ મથકે જાણ  કરવામાં આવી હતી.પોલીસે પણ આ મામલે તપાસ આદરી છે.

Download Our B K News Today App



Related News