સિઘોત ગામમાં દીપડાએ વાછરડાનું મારણ કર્યું, દીપડાના પગના નિશાન જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-29 12:56:25
  • Views : 384
  • Modified Date : 2020-02-29 12:56:25

ભરૂચ તાલુકાના સિઘોત ગામમાં દીપડાએ વાછરડાનું મારણ કરવાની ઘટના સામે આવી છે. દીપડાના પગના નિશાન પણ જોવા મળતા ગ્રામજનોમાં ભયના માહોલ છવાઇ ગયો છે. વન વિભાગના અધિકારીને ઘટનાની જાણ કરતા તેઓ સ્થળ પર દોડી પહોંચીને તપાસ શરૂ કરી છે.

Download Our B K News Today App



Related News