દિલ્હીમાં એએપીને બમ્પર જીત મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-12 14:02:45
  • Views : 392
  • Modified Date : 2020-02-12 14:02:45

દિલ્હીમાં એએપીને બમ્પર જીત મળીનવી દિલ્હીદિલ્હીમાં મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલે ફરી એકવાર જારદાર સપાટો બોલાવીને આજે પ્રચંડ જીત મેળવી હતી. કેજરીવાલે દિલ્હીમાં આખરે હેટ્રિક નોંધાવી હતી. આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ૭૦ સીટો પૈકી મોટાભાગની સીટો જીતીને ફરી ઇતિહાસ રચ્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી ચૂંટણીમાં તમામ તાકાત લગાવી હોવા છતાં કેજરીવાલની રણનીતિને પછડાટ આપવામાં સફળતા મેળવી ન હતી અને માત્ર ૭ બેઠકથી સંતોષ માનવાની ફરજ પડી હતી. જા કે, ભાજપ માટે સારા સમાચાર એ રહ્યા છે કે, વર્ષ ૨૦૧૫ની સરખામણીમાં ભારતીય જનતા પાર્ટીની મત હિસ્સેદારીમાં ઉલ્લેખનીયરીતે વધારો થયો છે જ્યારે આમ આદમી પાર્ટીને મત હિસ્સેદારીના મામલામાં નુકસાન થયું છે. એએપીને ૨૦૧૫ની સરખામણીમાં આંશિક નુકસાન થયું છે. જા કે, કેજરીવાલની લોકપ્રિયતા દિલ્હીના લોકોમાં અભૂતપૂર્વ રહી છે અને આ બાબતની સાબિતી પરિણામથી મળી છે. આમ આદમી પાર્ટીએ ૬૨ સીટો પર જીત પર જીત મેળવી લીધી હતી જ્યારે ભાજપના આઠમાં ૮ સીટો આવી છે. કોંગ્રેસને ફરી એકવાર ખાતુ ખોલવામાં પણ સફળતા મળી નથી. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ હાર Âસ્વકારી લીધી છે. દિલ્હી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તો પહેલા કરતા તેના દેખાવમાં આંશિક સુધારો કર્યો છે. તેની મહેનતના પરિણામ તેને ફરી એકવાર મળ્યા નથી. સત્તા માટે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીને હજુ ખુબ મહેનત કરવાની જરૂર દેખાઇ રહી છે. ભારતીય જનતા પાર્ટીની દિલ્હીમાં ભલે હાર થઇ છે પરંતુ તેનો દેખાવ વર્ષ ૨૦૧૫ કરતા ખુબ શાનદાર રહ્યો છે. માત્ર સીટના મામલે જ નહીં બલ્કે મત હિસ્સેદારીના મામલે પણ તેનો દેખાવ ઉલ્લેખનીય રીતે વધી ગયો છે. વર્ષ ૨૦૧૫માં વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની જે Âસ્થતી હતી તેના કરતા આ વખતે ભાજપની Âસ્થતી સારી રહી છે. કેજરીવાલ દિલ્હીમાં મતદારોની વચ્ચે જાદુ જાળવી રાખવામાં સફળ રહ્યા છે. અનેક પ્રકારના વિવાદમાં રહ્યા હોવા છતાં તેમની પાર્ટીની જીત થઇ છે.  આજે સવારે ભારે ઉત્સુકતા વચ્ચે મતગણતરી શરૂ થઇ હતી. ત્યારબાદ શરૂથી જ એએપીએ લીડ મેળવી લીધી હતી.તમામ લોકો સારી રીતે જાણે છે કે દિલ્હીમાં ૫૮ જનરલ કેટેગરીની સીટો છે જ્યારે ૧૨ અનુસુચિતની સીટો છે. દિલ્હીમાં ચૂંટણી પ્રચારમાં ભારતીય જનતા પાર્ટી તરફથી  દિલ્હીમાં એએપીને બમ્પર જીત મળીનવી દિલ્હીદિલ્હીમાં મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલે ફરી એકવાર જારદાર સપાટો બોલાવીને આજે પ્રચંડ જીત મેળવી હતી. કેજરીવાલે દિલ્હીમાં આખરે હેટ્રિક નોંધાવી હતી. આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ૭૦ સીટો પૈકી મોટાભાગની સીટો જીતીને ફરી ઇતિહાસ રચ્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી ચૂંટણીમાં તમામ તાકાત લગાવી હોવા છતાં કેજરીવાલની રણનીતિને પછડાટ આપવામાં સફળતા મેળવી ન હતી અને માત્ર ૭ બેઠકથી સંતોષ માનવાની ફરજ પડી હતી. જા કે, ભાજપ માટે સારા સમાચાર એ રહ્યા છે કે, વર્ષ ૨૦૧૫ની સરખામણીમાં ભારતીય જનતા પાર્ટીની મત હિસ્સેદારીમાં ઉલ્લેખનીયરીતે વધારો થયો છે જ્યારે આમ આદમી પાર્ટીને મત હિસ્સેદારીના મામલામાં નુકસાન થયું છે. એએપીને ૨૦૧૫ની સરખામણીમાં આંશિક નુકસાન થયું છે. જા કે, કેજરીવાલની લોકપ્રિયતા દિલ્હીના લોકોમાં અભૂતપૂર્વ રહી છે અને આ બાબતની સાબિતી પરિણામથી મળી છે. આમ આદમી પાર્ટીએ ૬૨ સીટો પર જીત પર જીત મેળવી લીધી હતી જ્યારે ભાજપના આઠમાં ૮ સીટો આવી છે. કોંગ્રેસને ફરી એકવાર ખાતુ ખોલવામાં પણ સફળતા મળી નથી. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ હાર Âસ્વકારી લીધી છે. દિલ્હી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તો પહેલા કરતા તેના દેખાવમાં આંશિક સુધારો કર્યો છે. તેની મહેનતના પરિણામ તેને ફરી એકવાર મળ્યા નથી. સત્તા માટે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીને હજુ ખુબ મહેનત કરવાની જરૂર દેખાઇ રહી છે. ભારતીય જનતા પાર્ટીની દિલ્હીમાં ભલે હાર થઇ છે પરંતુ તેનો દેખાવ વર્ષ ૨૦૧૫ કરતા ખુબ શાનદાર રહ્યો છે. માત્ર સીટના મામલે જ નહીં બલ્કે મત હિસ્સેદારીના મામલે પણ તેનો દેખાવ ઉલ્લેખનીય રીતે વધી ગયો છે. વર્ષ ૨૦૧૫માં વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની જે Âસ્થતી હતી તેના કરતા આ વખતે ભાજપની Âસ્થતી સારી રહી છે. કેજરીવાલ દિલ્હીમાં મતદારોની વચ્ચે જાદુ જાળવી રાખવામાં સફળ રહ્યા છે. અનેક પ્રકારના વિવાદમાં રહ્યા હોવા છતાં તેમની પાર્ટીની જીત થઇ છે.  આજે સવારે ભારે ઉત્સુકતા વચ્ચે મતગણતરી શરૂ થઇ હતી. ત્યારબાદ શરૂથી જ એએપીએ લીડ મેળવી લીધી હતી.તમામ લોકો સારી રીતે જાણે છે કે દિલ્હીમાં ૫૮ જનરલ કેટેગરીની સીટો છે જ્યારે ૧૨ અનુસુચિતની સીટો છે. દિલ્હીમાં ચૂંટણી પ્રચારમાં ભારતીય જનતા પાર્ટી તરફથી 




Download Our B K News Today App



Related News