સિદ્ધપુર ખળી ચાર રસ્તા પાસેથી શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-18 13:35:41
  • Views : 479
  • Modified Date : 2020-03-18 13:35:41

સિદ્ધપુર ખળી ચાર રસ્તા પાસેથી શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપાયો


સિદ્ધપુર પોલીસે લક્ઝરી બસમાં સંતાડી ને લઈ જવાતો શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપી પાડયો હતો.આ બનાવની વિગત એવી છે કે સિદ્ધપુર પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે પાટણ થી મુંબઈ સાંજના સમયે જતી રાજધાની ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં શંકાસ્પદ ચીજ વસ્તુઓની હેરાફેરી કરવામાં આવે છે જે બાતમીને આધારે સિધ્ધપુર પોલીસનો સ્ટાફ બાતમી વાળી રાજધાની ટ્રાવેલ્સ ની લક્ઝરી નંબર જીજે ૨૪ એક્સ ૫૨૦૦ ને સોમવારે સાંજે છ વાગ્યાના સુમારે પાટણથી મુંબઇ જતા ખળી ચાર રસ્તા પાસે અટકાવી તલાશી લેતા તેમાંથી સીટના નીચે ચોર ખાનામાં કટ્ટાઓ ના રૂપમાં સંતાડી રાખેલા ૨૯ ડબા ૧૫ કિલો ના એક ડબાના ૪૫૦૦ 




Download Our B K News Today App



Related News