ધાનેરા પોલીસે લેલાવા ગામે રૂ.2.71 કરોડના દારૂ ઉપર બુલડોઝર ફેરવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-31 12:10:22
  • Views : 430
  • Modified Date : 2020-07-31 12:10:22

   ધાનેરા પોલીસ દ્વારા 297 ગુનામાં 10 મે-2018થી 20 નવેમ્બર-2019 સુધીમાં પકડવામાં આવેલ વિવિધ માર્કાની 1,58,302 બોટલો, કિં.રૂ.2,71,27,359 નો ધાનેરા તાલુકાના લેલાવા ગામે ખરાબાની જગ્યામાં ગુરુવારે દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં ધાનેરા પ્રાંત અધિકારી, મામલતદાર, નશાબંધી અધિકારી, ડી.વાય.એસ.પી. તથા ધાનેરા પી.આઇ. સમીરસિંહ ડાભીની હાજરીમાં દારૂ ઉપર બુલડોઝર ફેરવ્યું હતું.  

Download Our B K News Today App



Related News