જ્યોતિ CNC 5 હજાર ધમણ-3 સરકારને આપશે, તમામ ટ્રાયલમાં પાસ, ડોક્ટર કોઈ પણ જગ્યાએથી મોબાઈલમાંથી ઓપરેટ કરી શકશે
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-08-28 12:56:12
- Views : 481
- Modified Date : 2020-08-28 12:56:12
રાજકોટમાં જ્યોતિ CNCએ ધમણ-3 અંગ સામે આવેલી RTI પર ખુલાસો કરતા જણાવ્યું હતું કે અમારૂ ધમણ-3 તમામ ટ્રાયલમાં પાસ થયું છે. ધમણ-3 માટે વિવાદો ઉભા કરવામાં આવ્યા હતા પણ આજે તે ફુલી ટ્રાયલમાં પાસ થયું છે. ધમણ-3માં ડોક્ટર મોબાઈલમાંથી ઓપરેટ કરી શકે તેવુ ફિચર્સ એડ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી ડોક્ટરની હાજરી હતી. પરંતુ ડોક્ટર કોઈ પણ જગ્યાએ હશે ત્યાંથી તે જોઈ શકશે અને ઓપરેટ પણ કરી શકશે. સૌથી અપડેટ ફિચર અમે ધમણ-3માં એડ કર્યું છે. 5 હજાર ધમણ-3 તૈયાર કરીને જ્યોતિ CNC સરકારને આપશે. ધમણ-1માં કોઈ પણ પ્રકારની ખામી નથી. જ્યોતિ CNCને 5 હજાર વેન્ટિલેટરનો ઓર્ડર મળ્યો છે. મહત્વનું છે કે જુલાઈ મહિનામાં ધમણ-3 ટેસ્ટ માટે મોકલવામાં આવ્યું હતું. જે બાદ RTIમાં એવો ઉલ્લેખ ન હતો કે ધમણ-3 ફેલ છે. અમારૂ ધમણ 3 આજે ફુલી ટ્રાયલમાં પાસ થયું છે.જ્યોતિ CNCના માલિક પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ધમણ-1ને ફેઈલ કરવા માટે અમુક લોકોએ ખોટી મહેનત કરી હતી. અમે કામથી કામ રાખીએ છીએ. અમે આ બધામાં પડવા માગતા નથી. પણ આ તો ચેલેન્જ આવી એટલે સત્ય બહાર આવવું જોઈએ અને લોકો સુધી પહોંચવું જોઈએ. ખોટું કરવુ મોદી સરકારમાં શક્ય છે? સૌથી ઓછા 5 હજાર ઓર્ડર અમારા છે. જે લોકો બનાવે છે તે આગળ આવે છે. સરકારે બધાને તક આપી છે.પરાક્રમસિંહ જાડેજાએ વધુમાં કહ્યું હતું કે કોઈ પણ વિરોધ પક્ષ હોય એટલે વિરોધ કરવો એ એક તેની મેન્ટાલિટી છે. કોઈ પણ હોય પણ પારદર્શકતા રાખીને વિરોધ કરવો જોઈએ. RTI ધમણ માટે થઈ નથી. પણ પીએમ કેરના પૈસા ક્યાં વપરાયા છે તેના માટે થઈ છે. આપણું ટેસ્ટિંગ ચાલુ છે, પણ અમુક લોકોએ તો ફેલ્યરનો સિક્કો મારી દીધો છે. સનસની બનાવવા માટે અમુક લોકો આવું કરી રહ્યા છે. રાજકારણ કરતા લોકો મુદ્દે મારે કોઈ કમેન્ટ નથી કરવી. હું ભારતીય છું માટે મને ગર્વ છે કે મેં વેન્ટિલેટર બનાવ્યું. લોકોએ જોઈને અને સમજી વિચારીને વિરોધ કરવો જોઈએ. ધમણ ફેઈલ હોવાનું હજુ સુધી એક પણ ડોક્ટરે કહ્યું નથી. ઓર્ડરના કારણે એડવાન્સ પેમેન્ટ આપવામાં આવે છે. 120 કરોડના ઓર્ડરમાં માત્ર 8 કરોડ એડવાન્સ આપવામાં આવ્યા છે.હાલમાં 1200 જેટલા ધમણ-1 ભારતમાં કાર્યરત છે. રાજકોટ અને મોરબીના ઉદ્યોગમાં તમામ વસ્તુઓ શક્ય છે. આ સાથે જ જણાવ્યું હતું કે, ધમણ-3નો ભાવ અનેક મશીન કરતા 3થી 4 ગણો ઓછો છે. આગામી 2થી 3 મહિનામાં 5 હજાર ધમણ-3 તૈયાર કરીને સરકારને આપવામાં આવશે. સાથે જ મેક્સિકો અને બ્રાઝીલમાં ધમણ એક્સપોર્ટ કરવામાં આવશે. અમે થાક્યા વગર અને હાર્યા વગર કામ ચાલુ કર્યુ છે.કોવિડની સારવાર કરતા ડો.મયંક ઠક્કરએ જણાવ્યું હતું કે ધમણ-1 અમે વાપરીએ છીએ. જેનાથી અનેક દર્દીઓ સાજા થયા છે. 3થી 7 દિવસની અંદર જ દર્દીઓ સાજા થઈ જાય છે. રાજકોટની તમામ કોવિડ હોસ્પિટલમાં ધમણ-1 આપ્યા છે. જેના પરિણામ સારા આવ્યાં છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 60
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 74
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 164
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 222
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 216
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 134
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 128
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 119
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 122
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 94
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 104
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 105
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 130
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 95
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 88
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 83
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 132
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 109
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 181
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 94
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 86
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 104
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 112
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 159
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 99
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 94
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 87
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 94
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 104
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 89
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 99
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 85
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 98
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 95
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 98
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 100
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 93
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 98
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 92
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 73
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 90
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 89
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 76
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 98
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 78
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 81



