વરસાદ ખેંચાતાં નર્મદાના પાણીથી તળાવો ભરવા માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-04 14:59:37
  • Views : 524
  • Modified Date : 2020-08-04 14:59:37

    જિલ્લામાં વરસાદ ખેંચાતા ચોમાસુ પાક પર ખતરો ઊભો થયો છે ત્યારે ખેડૂતો સિંચાઈ કરી પાકને બચાવી શકે તે માટે સુજલામ સુફલામ સહિતની નર્મદા કેનાલ અને તળાવો નર્મદાના પાણીથી ભરવા માટે માંગ ઊભી થઈ છે.અઠવાડિયામાં વરસાદ ન થાય તો પાક નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે ખેડૂતો સિંચાઈ કરીને પાકને બચાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News