ડીસા પોલીસે ત્રણ બોટલ દારૂ સાથે યુવકને ઝડપ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-08 12:02:30
  • Views : 299
  • Modified Date : 2020-08-08 12:02:30

 ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના માણસો ગુરૂવારે સાંજે પેટ્રોલીગમાં હતાં. જે દરમિયાન ગાયત્રી મંદિરથી જુના બસ સ્ટેશન તરફ આવી રહેલ યુવકની હિલચાલ શંકાસ્પદ જણાતાં પોલીસે યુવકને રોકાવી પૂછપરછ કરતાં તેનું નામ વિપુલ ઉર્ફે ભગત જયેશભાઇ મોદી (રહે.જોગકૃપા સોસાયટી, વેલુનગર-ડીસા) હોવાનું જણાવ્યું હતું અને અંગ ઝડતી કરતાં વિદેશી દારૂની ત્રણ બોટલ મળી આવી હતી. આથી ડીસા શહેર ઉત્તર પોલીસ મથકના પો.કો.વનરાજજીએ ફરીયાદ નોંધાવતા પોલીસે યુવક સામે ગુનો નોંધી વધુ એએસઆઇ તપાસ નારણભાઇ બેગડીયા ચલાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News