હોળી પર્વની અનોખી ઉજવણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-12 12:57:34
  • Views : 354
  • Modified Date : 2020-03-12 12:57:34

હોળી પર્વની અનોખી ઉજવણી

ગુજરાતની નવરાત્રીનું જેટલું મહત્વ છે તેટલું રાજસ્થાની મારવાડી લોકોમાં હોળીનું હોય છે. રાજસ્થાનમાંથી ગુજરાતના  સ્થાઈ થયેલા મારવાડી માળી સમાજે  આજે પણ ધુળેટી પર્વના  દિવસે ઘેર અને લુર નૃત્યની અનોખી પરંપરાને જાળવી રાખી છે. રાજસ્થાનમાં સદીઓથી મારવાડી સમાજ હોળીના પર્વને દિવાળી કરતાં પણ વિશેષ મહત્વ આપે છે.  હોળીની ઉજવણી પ્રસંગે પુરુષો હાથમાં ડંડા લઇ ઘેર નૃત્ય રમતા હોય છે. જયારે મહિલા પ્રાચીન રાજસ્થાની લોકગીતો સાથે લુર નૃત્યમાં ભાગ લેતી હોય છે. પરંતુ બદલાતા સમયની સાથે રાજસ્થાનમાં વસતા મારવાડી સમાજના લોકો રોજગાર માટે ગુજરાત તરફ વળ્યા છે.  તેમની આ પ્રાચીન પરંપરા ધીરે ધીરે લુપ્ત થવા લાગી. પરંતુ  ડીસામાં આવી સ્થાઈ થયેલા રાજસ્થાની મારવાડી સમાજ છેલ્લાં ૨૫ વરસોથી પોતાની આ પ્રાચીન 




Download Our B K News Today App



Related News