31 માર્ચ સુધી ડીસા બંધ ક્લિક કરી જાણો વધુ વિગતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-23 13:43:42
  • Views : 1214
  • Modified Date : 2020-03-23 13:43:42

કોરોના ને લઈને ડીસા વેપારીઓ દ્વારા નિર્ણય લેવાયો છે.ડીસા પાલિકા માં મળેલ બેઠકમાં તમામ વેપારી એસોસિએશન એ પોતાના વેપાર આજે 3 વાગ્યે થી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.તમામ રોજગાર ધંધા વેપારીઓ સ્વૈચ્છિક બંધ રાખશે.ડીસા ના વેપારીઓ કોરોના મેં લઈને મહત્વ નો નિર્ણય લીધો છે. બનાસકાંઠા માં પ્રથમ વખત વેપારીઓ સ્વેચ્છાએ બંધ પાળવા નો નિર્ણય કર્યો છે.ડીસા પાલિકા માં પ્રમુખ કાંતિલાલ સોની,ચિફોઓફિસર ઉપેન્દ્ર ગઢવી, પ્રવીણ માળી ના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી.31 માર્ચ સુધી સ્વૈચ્છિક દુકાનો બંધ રહેશે..

Download Our B K News Today App



Related News