વિશ્વ હિન્દુ પરિષદ અને સ્ત્રી સમાજ ડીસા દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-05 13:39:29
  • Views : 376
  • Modified Date : 2019-12-05 13:39:29


હૈદરાબાદમાં તાજેતરમાં થયેલા બળાત્કાર વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને સ્ત્રી સમાજ ડીસાએ હત્યારાઓને ફાંસી આપોના નારા સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.છેલ્લાં કેટલાંક સમયથી  સામાજિક નરાધમો દ્વારા અવાર નવાર બળાત્કારના કેસમાં વધારો થઈ રહ્યાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે હવે બહેન દીકરીઓને ઘરની બહાર નીકળવામાં ડરનો માહોલ ઉભો થયો છે. ત્યારે તાજેતરમાં હૈદરાબાદમાં પણ એક સ્ત્રીનો નરાધમોએ  બળાત્કાર કરી ત્યાર બાદ સ્ત્રીને જીવતી સળગાવવામાં આવતા સમગ્ર દેશમાં હાહાકાર મચી જવા પામ્યો છે. ત્યારે ડીસા વિશ્વ હિન્દુ પરિષદ તથા સ્ત્રી સમાજ ડીસા દ્વારા  કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું અને આવેદન પત્રમાં જણાવ્યું હતું કે  ભારત નારીનું નારાયણી કહીને સ્ત્રી સન્માન અને દક્ષિનયની ભાવના ધરાવતી સંસ્કૃતિને વારેલો દેશ છે. ત્યારે અમુક 



Download Our B K News Today App



Related News